મોરબી જિલ્લાના ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સંદીપભાઈ આદ્રોજાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે. તેમની અા પ્રગતિ બદલ મોરબીના તમામ શિક્ષકો સંદિપભાઇને તેમના નંબર 9624671154 મોબાઇલ પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. [gallery ids='11194']