મોરબી : લખધીરનગર (નવાગામ) નિવાસી પ્રદીપભાઈ નરભેરામભાઈ ડોરી (ઉં. વ. 47) તે વનુભાઈ મોહનભાઈ ડોરીના ભત્રીજા, ચંદુભાઈ નરભેરામભાઈ ડોરી તથા હસમુખભાઈ નરભેરામભાઈ ડોરી, પ્રફુલભાઈ વનુભાઈ ડોરીના ભાઈ, હર્ષ પ્રદીપભાઈ ડોરીના પિતાનું તારીખ 30-3-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-4-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે લખધીરનગર (નવાગામ) મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.