મોરબી : લખધીરનગર (નવાગામ) નિવાસી પ્રભાબેન જેરામભાઈ દેત્રોજા (ઉ.વ 59) તે જેરામભાઈ કાનજીભાઈ દેત્રોજાના પત્ની, મનસુખભાઈ કાનજીભાઈ દેત્રોજાના ભાભી, જીવનભાઈ જેરામભાઈ દેત્રોજાના માતા, અંજનાબેન જીવનભાઈ દેત્રોજાના સાસુનું તારીખ 3-1-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-1-2025 ને સોમવારે 8:30 થી 10:30 દરમિયાન તેમના નિવાસ્થાન લખધીરનગર (નવાગામ) મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.