મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 05/07/2026 ને રવિવારના રોજ વીજ લાઈનના મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.વીજકાપનો સમય અને પ્રભાવિત વિસ્તારો:મહેન્દ્રનગર એસએસ: આ સબ સ્ટેશનમાંથી નીકળતા સિરામિક IND તથા શોભેશ્વર IND ફીડરમાં સવારે 08:00 થી સાંજે 06:00 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.કાલિકાનગર ગામ: ગામના રહેણાંક વિસ્તારમાં સવારે 08:00 થી સાંજે 06:00 સુધી પાવર બંધ રહેશે.#Morbi #MorbiUpdate #PowerCut #Ghuntu #Mahendranagar #Kalikanagar #MorbiNews #PGVCL