મોરબી : મોરબી પોસ્ટલ પરિવારનું પ્રથમ સ્નેહ મિલન શ્રી અગનેશ્વર મહાદેવ મંદિર, એલ. ઇ. કોલેજ રોડ, મોરબી ખાતે આજે યોજાયુ હતું, જેમાં મોટી સંખ્યામાં પોસ્ટલ પેંશનર્સ સહપરિવાર હાજર રહ્યાં હતાં. સ્નેહ મિલનમાં નોકરી દરમ્યાનનાં સંસ્મરણ વાગોળી સાથે સમૂહ ભોજન આરોગ્યું હતું. [gallery ids='38806,38807,38808']