મોરબી : પોપટભાઈ પરસોત્તમભાઈ પડસુંબિયા તે વશરામભાઈ અને ધરમશીભાઈના ભાઈ તથા જયંતીભાઈ (શિક્ષક, વી.સી.હાઈસ્કૂલ મોરબી) અને શરદભાઇ (મમતા વેલ્ડીંગ વર્ક્સ)ના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/02/2020ને સોમવારે સવારે 08:00થી 10:00 વાગ્યા સુધી ચંદ્રેશનગર સ્થિત કોમ્યુનિટી હોલ, હનુમાનજીના મંદિર પાસે, મોરબી તથા બપોરે 03:00થી 05:00 કલાકે વિરાટનગર (રંગપર) ખાતે રાખેલ છે.