મોરબી : મોરબીની બીલીયા પ્રાથમિક શાળામાં 70માં વન મહોત્સવ અંતર્ગત 108 છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ 'એક બાળ, બે ઝાડ'ની નેમ સાથે કરવામાં આવ્યું હતું. બીલીયા પ્રાથમિક શાળામાં 'એક બાળ, બે ઝાડ'ની નેમ સાથે 108 છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના બાળકો ઉપરાંત શિક્ષકો, આચાર્ય કિરણભાઈ વાલજીભાઇ કાચરોલા અને ગ્રામજનોએ પણ એક એક વૃક્ષ વાવ્યું હતું અને તેનું જતન કરવાની જવાબદારી આચાર્ય કિરણભાઈએ લીધી હતી. આમ સર્વે ગ્રામજનો અને SMCના સભ્યોએ વૃક્ષારોપણ કર્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne