મોરબી : મામા સાહેબ મિત્ર મંડળ દ્વારા તા. 27-4-2025 ને રવિવારના રોજ રાત્રે 8 કલાકે શ્રી રાજપરા રોડવાળા મામસાહેબના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંડવામાં ભુવા ભરતભાઈ પરમાર અને જીતુભાઈ રાવળદેવ (બેડલાવાળા) ડાકની રમઝટ બોલાવશે. ત્યારે આ માંડવાનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.