મોરબી : ગોદાવરીબેન અંબારામભાઈ દેકાવાડિયા (ઉ.વ.84) તે પી.એ.દેકાવાડિયા (PI, એસીબી, મોરબી)ના માતૃશ્રીનું તા.2ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3ને ગુરૂવારના રોજ રાત્રે 8થી 9 દરમિયાન લખતર મુકામે રાખેલ છે. તથા તા.5ને શનિવારના રોજ સાંજે 4થી 6 દરમિયાન ફ્લોરા હોમ્સ, વ્હોરાબાગ, સામાકાંઠે, મોરબી ખાતે રાખેલ છે.