મોરબી : ચાંચાપર નિવાસી વલમજીભાઈ રામજીભાઈ બારૈયા તે હર્ષદભાઈ (મો.નં. 9978411771)ના પિતા, ગણેશભાઈ, ભુદરભાઈ, રમણીકભાઈ અને લાલજીભાઈના ભાઈનું તારીખ 21-9-2026 સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 1-10-2026 ને ગુરુવારે પટેલ સમાજવાડી, મુ. ચાંચાપર ખાતે રાખવામાં આવ્યું છે.