મોરબી : ધનવંતરી પરિવારના દાદા શાંતિભાઈ પારેખે સ્વસ્તિક શૈક્ષણીક સંકુલની મુલાકાત લીધી હતી અને ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવન ઘડતર, વ્યસનમુક્તિ,ઔષધવિજ્ઞાન,પર્યાવરણ બચાવો વગેરે બાબતનુ બાળકોને વિસ્તૃત જ્ઞાન આપ્યુ હતુ તે બદલ શાળાના પ્રમુખ હેંમતભાઈરાજપરા, તથા આચાર્ય મયુરભાઈમાકાસણાને પર્યાવરણ બચાવો અભિયાનને વધુ અસરકારક બનાવે તેવી શુભેરછાઓ પાઠવી હતી.