મોરબી : મૂળ ગુંગણ હાલ મોરબી નિવાસી પરેશસિંહ મીઠુભા જાડેજા (પી.એમ.) તે વિક્રમસિંહ મીઠુભા જાડેજા તથા કૌશિકસિંહ મીઠુભા જાડેજા (બબભા)ના નાનાભાઈનું આજ રોજ તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪થી ૬ તેમના નિવાસસ્થાન શિવપાર્ક સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાં, સામાકાંઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે.