મોરબી : શ્રી મોરબી પાંજરાપોળ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે શ્રી મોરબી પાંજરાપોળના ટ્રસ્ટ ગણના કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કાર્ય કરે તેના માટે શ્રી મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટ ગણ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં. તેની સર્વેએ નોંધ લેવી.