મોરબી શહેરમાં આજ રોજ નગરપાલિકા તંત્ર દ્વારા ફરી રસ્તા પર ગેરકાયદેસર મંજુરી વિના લગાવેલા હોર્ડિંગ દૂર કરવાની ફરીથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં jcbથી થાંભલા ઉપર અને રોડની સાઈડમાં હોર્ડિંગો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા તંત્રએ આ કામગીરી અવિરત ચાલુ રાખવાનું કહી ગેરકાયદે હોર્ડીંગ ન લગાવવા એડ.એજન્સીઓને તાકીદ કરી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='6148,6149,6150']