મોરબી : મોરબીની આપણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ધર્મેશ રામજીભાઈ ડાભીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ શાળા પરિવાર તરફથી અભિનંદન મળી રહ્યા છે.