મોરબી : ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ પાક નુકશાનીના સહાયની ઓનલાઇન અરજી ગ્રામ પંચાયતનાં VCE પાસેથી કરવાની રહેશે. અરજી કરવામાં ખાતેદારનું નામ બેંક પાસ બુકમાં જે નામ હોય તે પ્રમાણે નામ લખાવવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31-12-2019 છે. જરૂરી ડોક્યુમેન્ટની યાદી : 1. 7/12, 2.12 નંબરમાં વાવેતર દર્શાવેલ હોવું જોઇએ. વાવેતર દર્શાવેલ ના હોય તો વાવેતરનો દાખલો આપવો. 3. 8-A 4. આધાર કાર્ડની ઝેરોક્ષ 5. બેંક પાસ બુકની ઝેરોક્ષ