મોરબી : રાજકોટ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા જતિનભાઈ નિમાવતને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. મૂળ મોરબીના વતની અને હાલ રાજકોટ રાજયવેરા વિભાગમાં ફરજ બજાવતા જતિનભાઈ નિમાવતને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતા પરીવારજનોમાં અને મિત્રવર્તુળમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને તેઓને ચોતરફથી શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.