નવયુગ કિડ્સમાં ડોકટર દિનની ઉજવણી કરાઈ મોરબી : આજે ડોકટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના નવયુગ કિડસના બાળકો ડોકટરની વેશભૂષામાં સજ્જ થઈને ભવિષ્યમાં ડોકટર બનીને દર્દીઓની સેવા કરશે તેવી મહેચ્છા દર્શાવી હતી. આજે મોરબીના નવયુવ કિડ્સમાં ડોકટર ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને નાના-નાના ભૂલકાઓ ડોકટર બન્યા હતા.તથા હેલ્ધી રહેવાની ચાર્ટ બનાવ્યો હતો. જેમાં નિયમિત આહાર વિહારમાં લોકોએ કેવી કાળજી લઈને રોગોથી બચવું જોઈએ તે અંગેનું માર્ગદર્શન આપતા ચાર્ટ રજૂ કર્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne