મોરબી : નિર્મળાબેન મહેન્દ્રભાઈ ઠકકર (હિરાણી) (ઉ.વ. ૭૦) તે પરિમલભાઈ, સ્વ. સોનલબેન પરેશકુમાર લાખાણી, નિમિષાબેન જગદીશકુમાર રાજાણીના માતૃશ્રી તેમજ સ્વ.લક્ષ્મીદાસ દ્વારકાદાસ કોટેચાના દીકરીનું તા.૦૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૦૩ને શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે જલારામ પ્રાર્થના મંદીર મોરબી ખાતે રાખેલ છે.