મોરબી : નીચી માંડલ નિવાસી વનુભાઈ નરશીભાઈ કુંડારિયા (ઉં.વ. 75) તે અશોકભાઈ, હિતેશભાઈ તથા વિપુલભાઈના પિતાનું તારીખ 10-1-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-1-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે દેવ ફાર્મ, એસપી રોડ, મોરબી ખાતે અને બપોરે 3 થી 5 કલાકે પટેલ સમાજ વાડી, મુ. નીચી માંડલ ખાતે રાખવામાં આવ્યું છે.