બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના હરિચરણ સ્વામીના હસ્તે જસ્ટ ઇન સ્ટાઇલ શો રૂમનું ઉદ્દઘાટન મોરબી : મોરબીના રવાપર રોડ પર જસ્ટ ઇન સ્ટાઇલ જેન્ટ્સવેર તથા લેડીઝવેરના અદ્યતન શો રૂમનો શુભારંભ થયો છે. રવિવારે આ શોરૂમનું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના હરિચરણ સ્વામીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ઓમ શાંતિ કોમ્પ્લેક્ષ, ઈનડુસઇન્ડ બેંકની સામે, રવાપર રોડ પર રવિવારથી શરૂ થયેલા જસ્ટ ઇન સ્ટાઇલ શો રૂમમાંથી બ્રાન્ડેડ કંપનીના જીન્સ, કોટન પેન્ટ, પોલો પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઈટ વેર, એસેસરીઝ તેમજ દરેક બ્રાન્ડેડ મિલના શૂટિંગ અને શર્ટિગ કાપડ મળશે. ઉપરાંત બ્રાન્ડેડ ક્વોલિટીના કુરતી,ડ્રેસ મટીરીયલ, વન પીસ, વેસ્ટર્ન આઉટ ફિટ, જીન્સ મળશે. શોરૂમનું ઉદ્દઘાટન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના હરિચરણ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ઓબીસી નિગમના ચેરમેન પ્રદીપભાઈ વાળા, મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, સીરામીક એસો. પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, કે.જી.કુંડરિયા, શહેર ભાજપ પ્રમુખ લખાભાઈ જારીયા અને જિલ્લા યુવા ભાજપ તેમજ કાઉન્સિલર જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. [gallery ids='26741,26742,26738,26740,26744']