કેજી થી 6th સ્ટાન્ડર્ડમાં હાફ-ડે અને ફૂલ-ડે શિક્ષણ, સ્ટાન્ડર્ડ 7 to 10માં ફૂલ-ડે સ્કૂલ : નૈસર્ગીક વાતાવરણ વચ્ચે બાળકોને ભણતર સાથે ગણતર (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક હબ તરીકે ઉભરી આવેલા સિરામિક સીટી મોરબીમાં બાળકોને ભણતર સાથે ગણતર આપવાની સાથો-સાથ રમત-ગમત અને ઈતર પ્રવૃત્તિને પ્રાધાન્ય આપતા નામાંકિત નવયુગ શૈક્ષણિક સંકુલમાં આગામી તા.21 માર્ચને રવિવારથી પ્રવેશ પ્રક્રિયાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. મોરબીમાં કેજીથી લઈ કોલેજ સુધી વિવિધ ફેકલ્ટીમાં ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ શિક્ષણ આપી રહેલ નામાંકિત નવયુગ શૈક્ષણિક સંકુલ - વિરપર નવા રંગ રૂપ સાથે સજ્જ બન્યું છે,રાજકોટ-મોરબી હાઇવે ઉપર 'બા'ની વાડી પાછળ આવેલ નૈસર્ગીક વાતાવરણ વચ્ચે બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ આજના જમાનાનું આધુનિક જ્ઞાન આપવાની નેમ સાથે આગામી તા.21ને રવિવારે સવારે 8થી 12.30 દરમિયાન એડમિશન પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ શરુ કરવામાં આવી રહ્યો છે. નવયુગ શૈક્ષણિક સંકુલમાં એડમિશન પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં કેજીથી લઈ સ્ટાન્ડર્ડ 1 to 6માં હાફ-ડે તેમજ ફૂલ-ડે સુવિધા ઉપલબ્ધ છે જયારે સ્ટાન્ડર્ડ 7 to 10માં વ્હાલા વિદ્યાર્થી મિત્રો માટે ફૂલ-ડે શિક્ષણ સુવિધા ઉપલબ્ધ બનવવામાં આવી છે.જેથી એડમિશન મેળવવા ઇચ્છુક વાલી દ્વારા ઉપરોક્ત સમય અને સ્થળે સંપર્ક કરવા અને વધુ વિગત માટે મોબાઈલ નંબર 9687625100 અથવા 9925762635 કોન્ટેક્ટ કરવા જણાવાયું છે.