મોરબી: નવનીતભાઈ ત્રીકમજીભાઈ કોટક (ઉં.વ. 81), તેઓ સ્વ. ત્રીકમજીભાઈ ડાહ્યાભાઈ કોટકના પુત્ર, સ્વ મૂળજીભાઈ ગોરધનભાઈ ચોટાઈના જમાઈ, અશ્વિનભાઈ કોટક તથા સ્વ. ભોગીલાલભાઈ (ઘનશ્યામભાઈ)ના મોટાભાઈ, સ્વ. મુકેશભાઈ ગંદાના મામા, તેમજ ધર્મેન્દ્રભાઈ કોટક, શીતલબેન તથા કિંજલબેનના પિતા, રશ્મિબેનના સસરા, કહાન અને શ્રેયાના દાદાનું તા. 02/09/2025 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી 05/09/2025ને શુક્રવારના રોજ સાંજે 04:30 થી 06:00 વાગ્યા સુધી લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.