મોરબી : મોરબીના નવી પીપળી ગામે ઘેનના ટિકળા ખાઈ જતા પ્રૌઢનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ ચલાવી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નવી પીપળી ગામે રહેતા રમેશભાઈ વજુભાઈ પાડલીયા ઉ.વ. ૫૦એ વધુ પડતી ઘેનની ટિકળીઓ ખાઈ લેતા તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ ચલાવી છે. [caption id='attachment_36276' align='aligncenter' width='640'] Several pills on floor. Drug addiction concept.[/caption]