મોરબીઃ આવતીકાલે તારીખ 17 ડિસેમ્બરના રોજ દોશી હાઈસ્કૂલની બાજુમાં આવેલા દરબારગઢ ખાતે કોટની મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. જેમાં રાવળદેવ હરેશભાઈ- ટંકારા અને રાવળદેવ વિરમભાઈ-ટંકારા ડાક ડમરૂની રમઝટ બોલાવશે. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL