મોરબી : એનસીઆરબી, ન્યુ દિલ્હી દ્વારા આયોજીત સેમીનાર 'ઈમ્પ્લેમેન્ટેશન ઓફ સીસીટીએનએસ /આઇસીજેએસ પ્રોજેક્ટ ફોર ધ યર ઓફ 2021- બેસ્ટ પ્રેક્ટિસિસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે મોરબીના વતની અને હાલ ભૂજ PSI તરીકે ફરજ બજાવતા કે.એન.મોરાડિયાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્યના વરદ હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે.