મોરબી : ગોંડલ SRP ગ્રુપ 8માં ASI તરીકે ફરજ બજાવતા મોરબીના વતની કાનાભાઇ કે. માવલા વયમર્યાદાના કારણે ફરજ પરથી નિવૃત થયા હતા. આ વેળાએ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેઓનું સન્માન કરી માનભેર વિદાય આપવામાં આવી હતી. તેમજ સાથી કર્મચારીઓ દ્વારા તેઓનું નિવૃત જીવન સુખમય વીતે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.