મોરબી : મોરબી નિવાસી નરભેરામભાઈ કાનજીભાઈ શેરસિયા (ઉ.વ.63) તેઓ મનીષભાઈના પિતાનું તા. 26-4-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 28-4-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન, રામેશ્વર એપાર્ટમેન્ટ, ગોકુળ મથુરા સોસાયટી, ઉમિયા સર્કલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરાપક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.