મોરબી : નાની વાવડી નિવાસી બચુભાઈ (બાબુલાલ) પ્રભુભાઈ રૂપાલા (ઉ.વ. 66) તેઓ અમરશીભાઇ પ્રભુભાઈ રૂપાલાના ભાઈ તેમજ મનીષભાઈ બચુભાઈ રૂપાલા અને રાજેશભાઈ બચુભાઈ રૂપાલાના પિતાનું તા. 26/07/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું આવતીકાલે તારીખ 27/07/2026 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, નાની વાવડી ખાતે રાખવામાં આવ્યું છે.મો. નં. 99238 52521/ 96626 34851