મોરબી પાસે આવેલ નાનીવાવડી ગામે ચોથના દિવસે ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ આજે ગણપતિને વાજતે ગાજતે સોભાયાત્રા કાઠી દાદાને વિદાય આપી હતી જેમા ડીજે ના તાલે ગામના ભકતો નાચી ઉઠીયા હતા અને રાસ ગરબામાં ભકતો લિંગ થય ગયા હોય તેવો માહાેલ નાનીવાવડી ગામે જોવા મળ્યો હતો નાનીવાવડી રામજી નંદિર ચોકમા દાદા બિરાજમાન કર્યા હતા અને રામદેવપીર મંદિરે ગણપતિના ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ અને આજે આયોજક અને ગામ લોકોએ ભવ્ય સોભાયાત્રા કાઠી હતી ગામના તળાવમાં દાદા પધરાવ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='9978,9979,9980,9981']