મોરબી : મૂળ વેણાસર હાલ મોરબી નિવાસી નાનાલાલ પોપટલાલ દસાડીયા (ઉ.વ.71) તેઓ સ્વ. પોપટલાલના પુત્ર, રતિલાલ (વાધજીભાઈ મો.નં. 70488 71700), શાંતિભાઈ અને લીલાવંતીબેનના નાનાભાઈ, સ્વ. કનકબેનના મોટાભાઈ, નયનાબેનના પતિ, પ્રશાંતભાઈ (મો. નં. 9879974999) અને અલ્કાબેનના પિતા, મીતલબેનના સસરા તથા માહી અને નમનના દાદાનું તા. 19-1 2025ને રવિવારના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા. 21-1-2025ને મંગળવારના રોજ સાંજે 4 થી 5:30 કલાક દરમ્યાન ગુર્જર સુતાર જ્ઞાતીની વાડી, યુનિટ નં. 1, ધંટીયા પા પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. જીજ્ઞેશભાઈ દસાડિયા મો.નં. 98796 66699, મુકેશભાઈ આમરણીયા મો. નં. 9428127382, રજનીભાઈ આમરણીયા મો. નં. 94272 79661.