મોરબી : નાગડાવાસ નિવાસી પૂંજીબેન રામજીભાઈ સોલંકી (ઉ.વ.85) તેઓ ગૌતમભાઈ (9879418217), હર્ષદભાઈ (મો.નં. 9879418217) અને નારણભાઈ (મો.નં. 9909771071)ના માતાનું તા. 4-5-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 9-5-2025 ને શુક્રવારના રોજ સવારે 9 થી 11 કલાકે તેમજ દહાડો રામદેવનગર, સો ઓરડી મેઈન રોડ, મોરબી-2 ખાતે રાખવામાં આવેલ છે. તા. 8-5-2025 ને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે ભજન રાખવામાં આવ્યા છે.