મોરબીના જુની પીપળી ગામ પાસે ટાઈલસ ભરેલ ટ્રેક્ટર પલટી મારી જતા પીપળી રોડ પર ટ્રાફીક સર્જાયો હતો અને આના પગલે અનેક વાહન ચાલકો ફસાયા હતા જાણવા મળતિ વિગત મુજબ મોરબીના જુના પીપળી ગામ પાસે થી રસ્તા પરથી ટાઈલ્સ ભરી આવતાટ્રેક્ટર એ નવા બનેલ રોડની કડ ન ચડતા ટ્રેક્ટર પલ્ટી મારી ગયુ હતુ અને રસ્તા પર અવર જવર કરતા હજારો વાહન ટ્રાફીકમાં ફસાયા હતા જોકે બનાવની જાણ થતા ગામ લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફીક ક્લિયર કરાવાની કામ ગીરી કરવા લાગ્યા હતા [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='18632,18633,18634']