મોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીનું આખરી પરિણામ પત્રક જાહેર થઈ ચૂક્યું છે. મોરબીના વોર્ડ નંબર 7 માં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ મળીને કુલ 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વોર્ડ નં. 7 માં નોંધાયેલા કુલ 23512 મતો પૈકી 23349 મત માન્ય રહ્યા હતા, જ્યારે 154 મત નોટા (NOTA) માં પડ્યા હતા અને 9 મત અમાન્ય ઠર્યા હતા.વોર્ડ નં. 7 ના ઉમેદવારો મળેલા મતોની વિગત નીચે મુજબ છે:● ગોપાલભાઇ દિનકરરાય પંડ્યા (આમ આદમી પાર્ટી) - 590● ગોવિંદ રાજેશભાઇ પરમાર (આમ આદમી પાર્ટી) - 627● જયેશભાઇ વસંતભાઇ દેસાઈ (ભારતીય જનતા પાર્ટી) - 3870● જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા (ભારતીય જનતા પાર્ટી) - 3659● પ્રીતીબેન મહેન્દ્રકુમાર ચંદારાણા (આમ આદમી પાર્ટી) - 604● ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી (ભારતીય જનતા પાર્ટી) - 3521● મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર (ભારતીય જનતા પાર્ટી) - 3383● મુસા ઓસમાણ વડાવારીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 1216● વિનોદભાઇ મણીલાલ ભટ્ટ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 892● શોભનાબેન કિશોરભાઈ પરમાર (આમ આદમી પાર્ટી) - 506● હિરલબેન તેજસભાઇ ટાંક (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 931● અલ્પાબેન અજયભાઇ કક્કડ (અપક્ષ) - 576● આસિફભાઇ રહીમભાઇ ઘાંચી (અપક્ષ) - 2257● વિવેક જયંતિલાલ મીરાણી (બબલુ) (અપક્ષ) - 445● સીમાબેન અશોકભાઇ સોલંકી (અપક્ષ) - 272પરિણામ પત્રક મુજબ સૌથી વધુ મતો મેળવીને નીચેના ચાર ઉમેદવારો આ વોર્ડમાંથી વિજેતા જાહેર થયા છે:● જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા● મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર● જયેશભાઇ વસંતભાઇ દેસાઈ● ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી#MorbiUpdate #MorbiMunicipalCorporation #MorbiElection #Ward7 #ElectionResults #MorbiNews #GujaratPolitics