મોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરના 13 વોર્ડના સીમાંકન અંગેનો પ્રાથમિક આદેશ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ક્યાં વોર્ડમાં કયો વિસ્તાર આવે છે તેની યાદી નીચે મુજબ છે.વોર્ડ નં 1રંગાણીની વાડી, માગરની વાડી, વાવડી રોડ, હદાણીની વાડી, કપોરીની વાડી, વૈષ્ણવની વાડી, મોધરની વાડી, ઘુચરની વાડ, પરમારની વાડી, રવિ પાર્ક શેરી નંબર 2-3, જનકનગર, ગણેશનગર, આશાપુરા પાર્ક, મીરા પાર્ક, સરદાર ચેમ્બર વાવડી રોડ, રાધા પાર્ક, ગાયત્રીનગર 1 થી 4, મફતિયું પરુ, ગાયત્રીનગર 3 થી 5 વાવડી રોડ, પટેલ વાડી નાન્દ્વાદન સોસાયટી, ભગવતી પાર્ક 1-2, પ્રભુનગર શેરી નંબર, ભક્તિનગર-2, રોયલ પાર્કથી ૩ વાવડી રોડ, જીવન જ્યોતિ પાર્ક, કુબેરનગર-૩, ભુભરની વાડી, રામ પાર્ક-૨, પંચાસર રોડ, લોમજીવન પાર્ક 1-2 , મિલન પાર્ક 1-2 વાવડી રોડ, મિલન પાર્ક 3,જનકનગર 1 વાવડી રોડ, કારીયા અને ઉમિયા સોસાયટી, કારીયા સોસાયટી-૧ વાવડી રોડ, શ્રીજી પાર્ક, રવિ પાર્ક-૧ , સતવારાની વાડી, પારેખ ગેસ, સાધુ વાસવાણી સોસાયટી, કબીર ખાશ્રમ, સુમતિનાથનગર વાવડી રોડ, કુભાર ભૂંડ રૂપાલા, મોરડીયા શેરી, જુના પ્લોટ કુકાવાળી શેરી, બ્રાહ્મણ, લુહાર, સુથાર શેરી, ખોડીયાર સોસાયટી, શાંતિવન સોસાયટી, હનુમાનજી મંદિર પાસેનો વિસ્તાર, મારુતિનગર, માધાપર, વજેપર પ્લોટ વિસ્તાર, 100 ચો. વાર પ્લોટ વિસ્તારવોર્ડ નં 2નવલણી રોડ, મફતિયું પરૂ, ખાડિયા વાસ, મફતિયું પરુ, કન્ટેનર વિભાગ, કંકણની વાડી, બુટાની વાડી, ભાગરની વાડી, મોઘરની વાડી,બોખાનીવાડી, લાયસન્સનગર નવલખી રોડ, આર કલી, પટેલ જિન, સીડ ફાર્મ સરકારી પાડી, સીડ ફાર્મ, ભીમરાવનગર, વીસી પરા, રોહીદાસ પરા, વીસી પરા શેરી નંબર 1.2 માતા સોસાયટી જૂતનો ડેલો, વીસી પરા મુખ્ય માર્ગ, પટેલ જીનીંગ વિસ્તાર મોધાતા શેરી, મેલડી માતા મંદિર ખાદી કાર્યાલય, વીસી ફાટક મુખ્ય રોડ, સિટી ડીસ્પેન્સરી ધોળેશ્વર રોડ, વીસી પરા અનાથ આશ્રમ, રમેશ કોટન મિલ ગલી, ગુજરાત સોસાયટી, સાર્વજનિક છાત્રાલય પોર્ટ કોલીની, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગુલાબનગર ભીમરાવનગર, પોર્ટ કોલોની, અમરેલી રોડ, રમેશ કોટન મિલ વિસ્તાર, વીસી પરા મેઈન રોડ, બોખાની વાડી, ભીલાની વાડી, મશાલની વાડી, વિશાલદિપ ટાઈલ્સ, નરેન્દ્ર ટાઇલ્સ, પીજી ટાઈલ્સ,જોગ આશ્રમ, સનરાઈજ પાર્ક, પ્રજાપત ટાઈલ્સ, પ્રકાશ ટાઈલ્સ, શાંતિવન સોસાયટી, રોહીદાસ પરા વિજય નગર, સુમરા સોસાયટી, રણછોડનગર શેરી નંબર ૧ અને મફતિયું પરૂ , અમૃત નગર 1 થી 3, સેન્ટમેરી સ્કુલ, રણછોડ નગર, પરમારની વાડી, મદીના સોસાયટી, અમરેલી આંગણવાડી, શિવ મંદિર, પંચાયત ઓફીસ,મચ્છુ નદી, રામજી મંદિર મેઇન રોડ,પંચાયત ઓફીસ કોલીવાસ વણકરવાસવોર્ડ નં 3અરુણોદય નગર, રોટરી નગર, વેજીટેબલ સ્ટાફ કવાર્ટર, અરુણોદય મિલ સામે, શિવ ઇન્ડસ્ટ્રીઝ, ભાગ્ય લક્ષ્મી સોસાયટી, ભીમસર ગંજીવાડો, સરકારી કવાર્ટર, લાલ બાગ, મફતિયું પરુ, જીઇબી સામે અનંતનગર, વિધુતનગર, સર્કીટ હાઉસ સામે, મહારાણા પ્રતાપ સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી, વાડી વિસ્તાર, ગોપાલ સોસાયટી,નટવર પાર્ક, શિવમ પાર્ક, વર્ધમાન નગર મોરબી-૨, સારસ્વત સોસાયટી, રીલીફનગર ૧ થી ૩ ડેનેજ, રામકૃષ્ણનગર, નવું રીલીફનગર, જનકલ્યાણ નગર, મહાદેવ મંદિર વાળી લાઈન, મફતિયાપરૂ, ભારતનગર, જનકલ્યાણપાછળ, ભીમસર વિસ્તાર,મોરબી-ર,ભારતનગર, જુનું ગામતળ, ટીંબા વાડી આશ્રમ, નેશનલ હાઈવે, હળવદ રોડ, મેઈન બજાર, કાલીન્દ્રી નદી, રામધન આશ્રમ, ચાંગલપીરની દરગાહ, જેતપર રોડ, મેઈન બજાર, જુનું મહેન્દ્રનગર ગામ, મેઈન બજાર, શેરીઓ, બગીચો, શીતળામનુ મંદિર, શીતળામાનો વિસ્તાર, પટેલ નગર શેરી નંબર ૧ થી ૪, કાના બાપા પ્લોટ, પટેલ નગર શેરી મેઈન બજાર મુખ્ય શેરી, મહેન્દ્રનગરથી હળવદ ચોકડી તરફની રસ્તો મંગલમ વિસ્તાર, ઘાયડી વિસ્તાર મેઈન રોડ,ધાયડી ખરાબો, મિલી પાર્ક, સાનિધ્ય પાર્ક, તક્ષશીલા વિધાલય, પ્રાથમિક સ્કુલ,શેર નંબર ૧ થી ૧૬૪, ઘૂંટુ જવાનો ગાડા માર્ગવોર્ડ નં. 4 નેશનલ હાઇવે, ભાગ્યોદય સિરામિક ઉભી શેરી, ઇન્દિરાનગર હળવદ ચોકડી, ઘુંટુ હળવદ રોડ, રાજા મનજીવાળી વિસ્તાર શેરી નંબર 1 થી 7, વોકળો, હળવદ ચોકડી, મેદાન વોકળો, મુખ્ય રસ્તો તથા શેરી નંબર 1 થી 7, કારખાનાનો વંડો, મેઈન રોડ, શેરી મંગલમ કારખાનું, વોકળો, મંગલમ પાછળનો વિસ્તાર, અને ઇન્દિરાનગર, મહેન્દ્રનગર ગામ, ઇન્દિરાનગર પાવર હાઉસ, વોકળાનો વિસ્તાર, કાલીન્દ્રી નદી, શોભેશ્વર તરફ કાચો રસ્તો, રામધન આશ્રમ તરફનો ખરાબો, નેશનલ હાઇવે શેરીનંબર 1 થી 7, ત્રાજપર ચોકડી, જુનો ઘૂંટુ રોડ, ક્રાંતિનગર, હેમ સિરામિક, ઉમિયાનગર, અંબિકા, મધુવન, અનંત નગર મેઈન રોડ, યોગીનગર મેઈન રોડ, જૂની પ્રાથમિક શાળા, નવી પ્રાથમિક શાળા, નેશનલ હાઇવે, શિવમ કારખાનું, શિવમ કારખાનું સિલ્વર સોસાયટી, મારુતિ મંદિર, ધનરાજ ચેમ્બર, કુબેર સિનેમાનો વંડો, વિકાસ વિદ્યાલય, ધર્મગોલ્ડ કોમ્પ્લેક્ષ, ધાર વિસ્તાર, ખારો વિસ્તાર, અમરીશ બાપાનું કારખાનું, રામકુવો, પાણીનો સંપ, ખારી ત્રાજપર મેઇન રોડ, ભગવતી મેઈન રોડ, નીલકંઠનગર, દિવ્યેશ કારખાનું આર્કેડ સિરામિક,ઓરે. સિરામિક વાડી વિસ્તાર, સિલ્વરપાર્ક, ભગવતી સોસાયટી, શાંતિવન, વિકાસ વિદ્યાલય, અશોક ટાઈલ્સ, કુબેર ટાઈલ્સ, પાણીનો ટાંકો, ત્રાજપર ગ્રામ પંચાયત રસ્તો, મયુર સોસાયટી, રવિ નગર, ત્રાજપર નવું ગામતળ, વૃંદાવન સોસાયટી, લાબેલ કંપની, આનંદનગર સોસાયટી, શેરી નંબર 1 થી 5, મેઈન રોડ, પંચાયત ઘર, વાંકાનેર વાળી રોડ, બેન્ક્વાળી શેરી, બાલઘર, ત્રાજપર તરફ રસ્તો, વેલડેકોર સિરામિક, લક્ષ્મીનગર સોસા, શોબેશ્વર મંદિર, ઘેટા ઉછેર કેન્દ્ર, હોમ ડેકોર સિરામિક, ઓમેરા સિરામિક,મોરબી સિરામિક, રચના સોસાયટી, કર્મચારી સોસાયટી, મોડ સિરા, એસ્ટ્રોન સિરા, સુપર સિરામિક, મારુતિ ગોલ્ડ સિરામિક, SBI બેંક, હેમ સિરામિક, શ્રી ક્રિષ્ના સિરામિક ઇન્ડ, શક્તિનગર 1 થી 4, ભીલવાસ, ગાયની સિરામિક સાગર સિયધિક ઉદય સિરામિક, રાજલક્ષ્મી, દિવ્યેશ ઇન્ડ ઓનેટ સિરામિક, લખધીરપુર રોડ, મફતિયાપરું, અનીલ સિરામિક, સ્વાગત સિરામિક, તુલસી ચેમ્બર્સ, માળિયા વનાળીયાવોર્ડ નં. 5 ગુજરાત હા.બોર્ડ, જ્ઞાનજ્યોત નજીક, પાવન પાર્ક અને વોરા બાગ, ફ્લોરા હોમ્સ, મોરબી તાલુકા પોલીસ લાઈન મોરબી-૨, કમલા પાર્ક, મહાવીર સોસાયટી, ઋષિકેશ...