મોરબી : મૂળ વાઢીયા (કચ્છ) નિવાસી એવા મોરબી નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાલાભાઇ રત્નાભાઈ પરમારનું તા.7ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આજે તા.10 ને ગુરુવારના રોજ તેમના નિવાસ સ્થાને મૂળ ગામ વાઢીયા (કચ્છ) ખાતે રાખવામાં આવ્યું છે.