મોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 ના ચૂંટણી અધિકારી દ્વારા આખરી પરિણામ પત્રક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે. આ પરિણામ પત્રક મુજબ વોર્ડ નં. 9 માં કુલ 39596 મત પડ્યા હતા. જેમાંથી માન્ય મતોની સંખ્યા 39455 રહી હતી, જ્યારે નોટા (NOTA) દ્વારા થયેલ મતોની કુલ સંખ્યા 122 નોંધાઈ હતી. આ ઉપરાંત 19 મતો અમાન્ય ઠર્યા હતા.વોર્ડ નં. 9 ના તમામ ઉમેદવારોને મળેલા મતોની યાદી ક્રમાનુસાર નીચે મુજબ છે:● ક્રિષ્ના કાંતિલાલ બાવરવા (આમ આદમી પાર્ટી) - 1954● કૌશલ રમેશભાઈ વડગામા (આમ આદમી પાર્ટી) - 1243● જયેશ શાંતિલાલ કાલરિયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 2542● જેસનાબેન જીતેન્દ્રભાઈ ઝાલરીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 1678● નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા (ભારતીય જનતા પાર્ટી) - 6566● નુતનબેન હરસુખભાઈ વિડજા (ભારતીય જનતા પાર્ટી) - 6298● ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા (ભારતીય જનતા પાર્ટી) - 6314● ભારતીબેન હીતેષભાઈ પરમાર (આમ આદમી પાર્ટી) - 1641● મહિપત મોહનભાઈ પરમાર (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 1567● મેહુલ મૂળજીભાઈ ગડારા (આમ આદમી પાર્ટી) - 1234● શીતલબેન નયનભાઈ પનારા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 1915● હીરેનભાઈ પરબતભાઈ કરોતરા (ભારતીય જનતા પાર્ટી) - 3881● નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર (અપક્ષ) - 2622વોર્ડ નં. 9 માંથી નીચે મુજબના ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે:● ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા (સામાન્ય સ્ત્રી બેઠક)● નુતનબેન હરસુખભાઈ વિડજા (સામાન્ય સ્ત્રી બેઠક)● હીરેનભાઈ પરબતભાઈ કરોતરા (પછાત વર્ગ બેઠક)● નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા (સામાન્ય બેઠક)#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #MorbiElection #ElectionResults #Ward9 #MorbiNews #GujaratPolitics