મોરબી: મૂળ ભડિયાદ હાલ મોરબી નિવાસી મુકેશભાઈ જીવરાજભાઈ અઘારા તેઓ સ્વ. જીવરાજભાઈ મનજીભાઈ અઘારાના પુત્ર, રમેશભાઈ અઘારા (99006 69600), દિનેશભાઈ અઘારા (98253 14332), અને સુરેશભાઈ અઘારાના ભાઈ, તેમજ સાગરભાઇ અઘારાના પિતા, ઈશ્વરભાઈ ત્રિભોવનભાઈ મકાસણાના જમાઈ તેમજ અમિતભાઈ મકાસણાના બનેવીનું તારીખ 08/12/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 11/12/2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાકે રાધે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે લૌકિક પ્રથા બંધ છે.