મોરબી: મોહનભાઈ જેરામભાઈ પરમારનું તારીખ 18/12/2025 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 22/12/2025 ને સોમવારના રોજ બપોરે 04:00 થી 06:00 કલાકે વજેપર શેરી નંબર 23 ખાતે રાખેલ છે.