મોરબી : સો ઓરડી વિસ્તારમાં શ્રી પંચની મેલડીમાંના માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૭/૪/૧૯ને રવિવારના રોજ આયોજિત થનારા આ ભવ્ય ધાર્મિક કાર્યમાં પંચના ભુવા અરજણભાઈ ખોડાભાઇ રાતડીયા તથા મેરામભાઇ ડાંગર ખાસ ઉપસ્થિત રહેશે. ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપતા માંડવાના આયોજકોએ બપોરે મહાપ્રસાદ લેવાં ખાસ આગ્રહ કર્યો છે. રાળવ દેવ અનિલભાઈ તથા ઉમેશભાઇ તેમજ સમસ્ત સો ઓરડી વિસ્તારવાસીઓ આ આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news