મોરબી : મોરબીના વિશિપરા ખાતે આગામી તા. ૨ માર્ચના રોજ સ્મશાનની મેલડી માતાનું ભયરૂ યોજાશે. આ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બપોરે ૩ કલાકે યોજનાર છે. જેમાં પધારવા ભુવા સ્વ. જેન્તીભાઇ દેગામા, સેવકો ભીમજીભાઈ દેગામા, હિતેશભાઈ દેગામા, સંજયભાઈ દેગામા, કાનજીભાઈ દેગામા અને નરશીભાઈ ડાભી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en