મોરબી : મોરબી જિલ્લા માં સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૬ ટકા મતદાન થયું છે. બેઠક વાઇસ મતદાન જોઈએ તો 65 - મોરબી કુલ ટકાવારી 15.18 % પુરુષ : 25482 સ્ત્રી : 13387 66 - ટંકારા કુલ ટકાવારી 16.67 % પુરુષ : 25588 સ્ત્રી : 11834 67 - વાંકાનેર કુલ ટકાવારી 17.58% પુરુષ : 26830 સ્ત્રી : 16173 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.