મોરબી: મૂળ ખેવરીયા હાલ મોરબી નિવાસી મનજીભાઈ ચકુભાઇ શેરસીયા (ઉ.વર્ષ 85) તેઓ અશોકભાઈ મનજીભાઈ શેરસીયા (+91 97274 14718), કિશોરભાઈ મનજીભાઈ શેરસીયા (+91 94261 31872) અને હસમુખભાઈ મનજીભાઈ શેરસીયા (+91 97123 67189) ના પિતાનું તારીખ 30/09/2025ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 03-10-2025 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે શિવ હોલ, સ્કાય મોલની સામે, શનાળા રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8:00 થી 10:00 કલાકે માતૃ કૃપા વાડી, ખેવારીયા ખાતે રાખેલ છે.