મોરબી: મૂળ ગાળા ગામ હાલ મોરબીવાસી મનહારલાલ વલ્લભદાસ રામાનુજ ઉં.વ. 74 તે, મુકેશભાઈ (મો.નં 9427429067), ધર્મેશભાઈ (9723291387) અને હર્ષિદાબેનના પિતાનું તારીખ 30/03/21ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 01/04/21ને ગુરુવારે સાંજે 4થી 6 દરમ્યાન રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.