મોરબી : મકનસર નિવાસી મૂળજીભાઈ રણછોડભાઈ બોપલિયા તે કિરીટભાઈ બચુભાઈ બોપલિયા, પ્રવિણભાઈ બચુભાઈ બોપલિયા, સંજયભાઈ બચુભાઈ બોપલિયાના કાકાનું તારીખ 3-2-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7-2-2025 ને શુક્રવારના રોજ સાંજે 3 થી 6 કલાક દરમિયાન તેમના નિવાસ સ્થાન ગોકુલનગર, મકનસર ખાતે રાખવામાં આવ્યું છે.