મોરબી : સીતારામનગર-મકનસર નિવાસી મહેન્દ્રભાઈ ચતુરભાઈ લાંઘણોજા (ઉં.વ. 46) તે મયુરભાઈ તથા હિમાંશુભાઈના પિતા, મનસુખભાઈ, મધુબેન રમેશકુમાર સોલંકીના બાઈ, જયંતિભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ, વિક્રમભાઈ તથા વિજયભાઈ (રાજકોટ)ના બનેવીનું તારીખ 28-8-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-8-2025 ને શનિવારના રોજ તેઓના નિવાસ સ્થાને સીતારામનગર-મકનસર ખાતે રાખવામાં આવ્યું છે.