મોરબી: મૂળ પીપળી હાલ મહેન્દ્રનગર નિવાસી ઉજીબેન અમરશીભાઇ જેઠલોજા તેઓ અમરશીભાઈ પુંજાભાઈ જેઠલોજાના પત્ની તેમજ બેચરભાઈ અમરશીભાઈ જેઠલોજા અને અરવિંદભાઈ અમરશીભાઈ જેઠલોજાના માતૃશ્રીનું આજે તારીખ 21/08/2025 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. પાણીઢોળ 29/08/2025ને ક્રાંતિજયોત પાર્ક F1 ટાવર, મહેન્દ્રનગર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા રાખેલ છે.