મોરબી : મૂળ રંગપર, હાલ મહેન્દ્રનગર નિવાસી બાલુભાઈ ભીમજીભાઈ સોરીયા (ઉ.વ. ૯૦) તે ગોવિંદભાઈ સોરીયા(મો.નં. ૯૬૬૪૬૫૦૦૫૦)ના પિતા, તે દર્શનભાઈના દાદા, રણછોડભાઈ, કાનજીભાઈ, ભુદરભાઈ, પ્રાગજીભાઈ, રમેશભાઈ તથા લાલજીભાઈના કાકાનું તારીખ ૦૪-૦૨-૨૦૨૩ ને શનિવારના રોજ અવસાન થયુ છે.