મોરબી: મહાદેવભાઇ વલમજીભાઈ સરાવાડીયા (ઉ. વ. 61) તે દીપભાઈ સરાવાડીયા(95583 98335) ના પિતા અને દુલભજીભાઈ સરાવાડીયા(94282 67236) ના ભાઈનું આજે તા. 1 ઓગસ્ટ 2025ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું આવતીકાલે 2 ઓગસ્ટ 2025ને શનિવારના રોજ શિવ પેલેસ, સરદાર સોસાયટી કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે સવારે 08:00 થી 10:00 સુધી રાખેલ છે.