મોરબી: મગનભાઈ થોભણભાઈ કાસુન્દ્રા (ઉંમર વર્ષ 96) તેઓ બચુભાઈ કાસુન્દ્રા, દુર્લભજીભાઈ કાસુન્દ્રા, વસંતભાઈ કાસુન્દ્રા અને અમૃતભાઈ કાસુન્દ્રાના પિતાનું તારીખ 13/08/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 15/08/2006 શનિવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે દ્વારિકાધીશ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 4:00 થી 6:00 કલાકે પટેલ સમાજ વાડી, ધુનડા (ખા) ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 98253 12900